Bicentenary Mahotsav • 23 to 31 December 2026
Helpline: +91 98250 12345
Admin Login
મહોત્સવ સત્તાવાર સમયપત્રક (૨૩ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૬)

શ્રી મદનમોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ કાર્યક્રમ

૯ દિવસીય દિવ્ય કાર્યક્રમ રૂપરેખા: પવિત્ર મંદિર નિત્ય નિયમ, ૫૧ કુંડી હરિયાગ, અમૃત કથા પારાયણ, ભવ્ય પોથીયાત્રા અને વિશ્વવિખ્યાત કલાકારોની રાત્રી સંગીત સંધ્યા.

મંદિર પરિસર દૈનિક નિત્ય નિયમ

૫:૧૫મંગળા આરતી (Mangala Aarti)
૫:૦૦ થી ૫:૩૦કેસર જળ અભિષેક (Kesar Jal Abhishek)
૭:૧૫શણગાર આરતી (Shringar Aarti)
૧૦:૧૫ થી ૧૧:૦૦થાળ દર્શન (Thaal)
૧૧:૦૦રાજભોગ આરતી (Rajbhog Aarti)
૧:૦૦પોઢાડવા (Bhavya Vishram)
૨:૩૦ થી ૩:૩૦રાજોપચાર પૂજન (Rajopchar)
૬:૦૦સંધ્યા આરતી (Sandhya Aarti)
૭:૪૫દર્શન બંધ – થાળ (Darshan Bandh & Thaal)
૯:૦૦શયન આરતી (Shayan Aarti)

મહામહોત્સવ પરિસર અવિરત કાર્યક્રમો

૫૧ કુંડી હરિયાગ (51 Kundi Hariyag)તા. ૨૪ થી ૩૦/૧૨/૨૦૨૬
સવારે ૮:૦૦ થી સાંજે ૫:૦૦શ્રી ત્યાગાનંદ સ્વામી યજ્ઞશાળા
પૂજનોત્સવ (Pujanotsav)તા. ૨૪ થી ૩૦/૧૨/૨૦૨૬
સવારે ૫:૩૦ થી રાત્રે ૯:૦૦ (બહેનો માટે: બપોરે ૧૨:૦૦ થી ૪:૦૦)પૂજન મંડપ
અખંડ ધૂન (Akhand Dhun)તા. ૨૪ થી ૩૦/૧૨/૨૦૨૬
૧૨ કલાક અવિરત ભજનઅખંડ ધૂન મંડપ
મહાપૂજા (Mahapuja)તા. ૨૪ થી ૩૦/૧૨/૨૦૨૬
સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ અને બપોરે ૩:૦૦ થી ૬:૦૦મહાપૂજા પરિસર
વિરાટ પ્રદર્શન (Grand Spiritual Exhibition)તા. ૧૩/૧૨ થી ૩૧/૧૨/૨૦૨૬
સવારે ૧૦:૦૦ થી રાત્રે ૧૦:૦૦પ્રદર્શન સંકુલ
દિવસ વાઈઝ કાર્યક્રમ પસંદ કરો (Select Day)
Day 1 of 9મહોત્સવ પ્રારંભ દિન
23 Dec 2026બુધવાર (Wednesday)માગશર સુદ ૧૪-૧૫

Mahotsav Inauguration & Grand Pothi Yatra

મહોત્સવ પ્રારંભ, ભવ્ય પોથીયાત્રા અને દીપ પ્રાગટ્ય

મહોત્સવનો શુભારંભ, બપોરે ૩:૦૦ કલાકે મુખ્ય મંદિરથી ઉત્સવ સ્થળ સુધી ભવ્ય પોથીયાત્રા, સાંજે સભામંડપ ઉદ્ઘાટન અને હેમંત જોષી-નિશાદ સોની સંગીત સંધ્યા.

૫:૧૫ AM
Puja / Aarti

મંગળા આરતી

મંગળા આરતી
મુખ્ય મંદિર પરિસર
૫:૩૦ – ૫:૪૫ AM
Puja / Aarti

કેસર જળ અભિષેક

કેસર જળ અભિષેક
મુખ્ય મંદિર
૭:૧૫ AM
Puja / Aarti

શણગાર આરતી

શણગાર આરતી
મુખ્ય મંદિર
૧૧:૦૦ AM
Puja / Aarti

રાજભોગ આરતી

રાજભોગ આરતી
મુખ્ય મંદિર
૩:૦૦ PM
Cultural / MusicHighlight Event

આઉટડોર ભવ્ય પોથી યાત્રા

ભવ્ય પોથી યાત્રા (મુખ્ય મંદિર થી ઉત્સવ સ્થળ)
મુખ્ય મંદિર થી ઉત્સવ પરિસર
૬:૦૦ – ૬:૧૫ PM
Sabha / KathaHighlight Event

મુખ્ય સભામંડપ ઉદ્ઘાટન એવં સ્વાગત નૃત્ય

મુખ્ય સભામંડપ ઉદ્ઘાટન
શ્રી ભાયાત્માનંદ સ્વામી સભામંડપ
૬:૧૫ – ૬:૩૦ PM
Sabha / KathaHighlight Event

દીપ પ્રાગટ્ય મહોત્સવ

મંગલ દીપ પ્રાગટ્ય
મુખ્ય સભામંડપ
૬:૩૦ – ૬:૪૫ PM
Sabha / Katha

પૂજ્ય સંતો દ્વારા આશીર્વચન

પૂ. સંતો દ્વારા આશીર્વચન
મુખ્ય સભામંડપ
૬:૪૫ – ૭:૦૦ PM
Sabha / KathaHighlight Event

પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય મહારાજશ્રી આશીર્વાદ

આચાર્ય મહારાજશ્રી આશીર્વાદ
મુખ્ય સભામંડપ
૮:૩૦ – ૧૧:૦૦ PM
Cultural / MusicHighlight Event

રાત્રી સાંસ્કૃતિક કાર્યક્રમ ૧: ભક્તિ સંગીત સંધ્યા

હેમંત જોષી અને નિશાદ સોની દ્વારા દિવ્ય ભક્તિમય રજુઆત

મુખ્ય રંગમંચ

Attending the Mahotsav? Book Your Stay Online

Dharmashala rooms and dormitory slots are available for advance allotment. Ensure comfortable lodging for your family and mandal.

Book Accommodation